DR.MINAKSHI JOSHI
સંગરોધ
ખુશિયો થી છલોછલ ખુશી /
ખડખડાટ હસે છે ખુશી /
ઘર ના દર ખૂંણેં /
હરે-ફરે છે ખુશી /
અને ગીત ગાય છે /
તૂ મારો છો /
હું તારી .... /
ગુલ્લક માં જાણે /
નાણાં ખનકી રહ્યા છે /
ટાઢું ટીપું વરસાદ /
જિગર /
ગર્મ પર /
લપસી રહ્યી હો જાણે /
આ કેવો ઝોંકો પવન નો /
આ કોની કાયનાત છે /
જર્રા જર્રા /
સાંચવે છે મને /
અને તને પણ.... /
એક ઝરોખા થી /
આ ઘર નું /
સંબંધ છે જૂનો /
ગલી થી ગુજરતા /
ઉઘાડે પગે /
એક ચુભન /
શાયરાના છે..... /
દર્દ ના ગલિયારા થી /
રોકી ને પુકારે છે /
અને કહે છે /
કયા રેલા ને /
ઘર નસીબ કરાઉં /
જીવ નું તિલસ્મ /
ખુશિયો ની બેડિયો થી /
બંઘાયેલુ છે /
હકીકતમાં તારો અરીસો /
કોસો દૂર ટંગાયેલો છે...../

No comments:
Post a Comment